<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

"સિસ્ટમ હચમચી ગઈ"- T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: જુઓ વાયરલ રમુજી મીમ્સ

મેચ દરમિયાન અને મેચ જીત્યા બાદ ભારતીય ચાહકોએ સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બનાવ્યા .

મુંબઈ : T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. ટોસ જીત્યા બાદ પાકિસ્તાને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ ફ્લોપ રહી હતી. ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પહેલીવાર પાકિસ્તાન સામે ઓલઆઉટ થઈ ગઈ છે. મેચ દરમિયાન અને મેચ જીત્યા પછી, ભારતીય ચાહકોએ સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ બનાવ્યા... જુઓ અહીં

(1:03 PM IST)