<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

બાંગલાદેશે શ્રીલંકાને બે વિકેટે સજ્જડ પરાજય આપ્‍યો

શ્રીલંકાએ પ્રથમ દાવ લેતા ર૦ ઓવરમાં ૯ વિકેટે ૧ર૪ રન જ બનાવી શકી હતી. રેહમાન અને હેરોને ૩-૩ વિકેટ લીધી હતી. જવાબમાં બાંગ્‍લાદેશે આઠ વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. થુસારાએ ૪ અને હસરંગાએ બે વિકેટ લીધી હતી.

(3:58 PM IST)