News of Tuesday, 20th October 2026
૧૮ વર્ષના રવિ કાર્તિક બુડિગિનાએ સ્વિમિગમાં સિલ્વર મેડલ જીત્યો

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના ૧૮ વર્ષના રવિ કાર્તિક બુડિગિનાએ પુરૂષોની ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલ S13 કેટેગરીમાં ૫૬.૮૦ સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ઉઝબેકિસ્તાનના હરીફે પર.૯૦ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો રવિ કાર્તિક બુડિગિના લ્લષ્ટિની ક્ષતિઓ ધરાવતા ઍથ્લીટ્સ માટે S13, SB13 અને SM13 કેટેગરીમાં સ્પર્ધા કરે છે. અને તેને ભારતની ઉભરતી પેરા-સ્વિમિંગ પ્રતિભાઓમાંની એક ગણવામાં આવે છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
