<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

લખતર પાસે યુવાન ચાલુ ટ્રેનમાંથી પટકાતાં ગંભીર ઇજા

આશરે પચ્‍ચીસ વર્ષનો શખ્‍સ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: સુરેન્‍દ્રનગરના લખતર સ્‍ટેશન નજીક આશરે ૨૫ વર્ષનો યુવાન ચાલુ ટ્રેનમાંથી પડી જતાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે રેલ્‍વે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

(2:23 PM IST)