<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

મોરબીના નજરબાગ નજીક વરલીનો જુગાર રમતા એક ઝડપાયો.

જાહેરમાં વરલીનો જુગાર રમતા રોહિતભાઈ મહેશભાઈ વારેવાણીયાને રોકડ રકમ ૧૨૦૦ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક  વરલીનો જુગાર રમતા એક શખ્સને મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ઝપડી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

    મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં  હોય દરમિયાન નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક જાહેરમાં વરલીનો જુગાર રમતા રોહિતભાઈ મહેશભાઈ વારેવાણીયાને રોકડ રકમ ૧૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:58 PM IST)