<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

પૂ. રાજેન્‍દ્રદાસબાપુની તબિયતનાં ખબર અંતર પૂછતા જામનગરના પૂ. કૃષ્‍ણમણિજી મહારાજ સહિતના સંતો

જામનગર :.. તોરણીયાધામના મહંત પૂજ્‍ય રાજેન્‍દ્રદાસજીની તબિયત નાદુરસ્‍ત થતા રાજકોટ ખાતે એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. આ અંગેની જાણ થતા જ જામનગરથી શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરના શ્રી કળષ્‍ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કળષ્‍ણમણિજી મહારાજ, લિંબડીના મોટા રામજી મંદિરના શ્રી લલિતકિશોરદાસજી મહારાજે રૂબરૂ હોસ્‍પિટલ ખાતે મળી ખબર અંતર પૂછયા હતા.(અહેવાલ - મુકુંદ બદિયાણી, (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર) 

(12:54 PM IST)