તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
વૈદિકસંસ્કૃતિ એ ઉત્તમ જીવન જીવવાની વૈજ્ઞાનિક પધ્ધતિઃ આચાર્ય અગ્નિવ્રત
પોરબંદર આર્યસમાજમાં ત્રિ-દિવસીય શ્રાવણી બ્રહ્મકથા સંપન્નઃ ગાયત્રી અનુષ્ઠાનયજ્ઞ યોજાયોઃ પ્રબુધ્ધ નાગરિકોની પ્રેરણારૂપ ઉપસ્થિતઃ બ્રહ્મ કથાની વૈજ્ઞાનિક સમજ આપી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.ર૧, વૈદિકસંસ્કળતિ માત્ર ધાર્મિકપરંપરા નથી પણ ઉત્તમ જીવન જીવવાની વૈજ્ઞાનિક જીવન પદ્ધતિ છે, તેમ વૈજ્ઞાનિક આચાર્ય અગ્નિવ્રતે આર્યસમાજ ખાતે ત્રિ -દિ વસીય શ્રાવણી બ્રહ્મકથામાં જણાવ્યું હતું, ત્રિ -દિવસીય શ્રાવણી બ્રહ્મ કથા અને પર્જ ન્ય ગાયત્રી અનુ સ્થાન યજ્ઞનું સમપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેર ના પ્રબુદ્ધ વરિષ્ઠની પ્રેરક ઉપસ્થિતિ રહ્યીહતી આર્ય સમાજના પ્રમુખ શ્રી ધનજીભાઈ આર્ય એ કથાકાર શ્રી આચાર્ય અગ્નિવ્રત એ બ્રહ્મ કથા ની વૈજ્ઞાનિકસમજ આપી વેદોનો સંદેશ જીવનમાં ઉતારવાથી વ્યક્તિમા સદા ચાર, સંયમ કર્તવ્ય ભાવના રાર્ષ્ટ્ર ભાવના મજબૂત બને છે તેમ. જણાવી આર્ય સમાજ ની સંસ્કારલક્ષી પ્રવળર્તિ માં યુવાનો ને જોડાવા અપીલ કરી હતી.
વેદ અને આર્ષ ગ્રન્થો ના વૈજ્ઞાનિક ભાષ્યકાર આચાર્ય અગ્નિવ્રત નૈ ષ્ઠી ક એ પ્રથમ દિવસે બ્રહ્મ કથા ને વિરામ આપતાં તેમણે જણાવ્યું હતુંકે બ્રહ્મકથા એ વૈદિક સંકળતિ છે યુવાનો ને નશા મુક્ત, ચરિત્ર વાન,, શિસ્ત બદ્ધ, અને જ્ઞાનપ્રધાન જીવન જીવવાનું આહવાન કરી વધુમાં જણાવ્યું હતું કે વૈદિક સંસ્કળતિ માત્ર ધાર્મિક પરંપરા નથી ઉત્તમ જીવન જીવવાની વૈજ્ઞાનિક જીવન પદ્ધતિ ગણાવી ત્રણ દિવસ આ કથા શ્રવણ કરવા બહોળી સંખ્યા માં ભાઇ બહેન નો એ લાભ લેવા માટે ખુશી વ્યક્ત કરી હતી અને પોરબંદર ના આર્ય સમાજ ની વિવિધ પ્રવૃતિ ને બિરદાવી હતી આર્ય સમાજને અભિનંદન આપ્યા હતા.
આર્ય સમાજ ખાતે ત્રિ -દિવસીય બ્રહ્મ કથા પર પ્રારંભે મુખ્ય મહેમાન આચાર્ય વાયોનિધિ પ્રમુખ શ્રી ગૂજરાત પ્રાતીય આર્ય પ્રતિનિધિ સભા ગાંધી ધામના જામનગર ગૂજરાત પ્રાતીય આર્ય પ્રતિનિધિ સભા ના મંત્રી દીપકભાઈ ઠક્કર તથા રાજકોટ ગૂજરાત પ્રાતીય આર્ય પ્રતિનિધિ સભાના કોષા ધ્યક્ષક વિજય ભાઇ બોરીચા ડો વિશાલ ભાઇ આર્ય તેમજ પ્રથમ દિવસ શ્રાવણી (ગાયત્રી અનુષ્ઠાન યજ્ઞ)ના યજમાન શ્રીઓ માં પોરબંદર શ્રી એરવિંદ આશ્રમ કેન્દ્ર ના સેક્રેટરી ડો જીગ્નેશ ભાઇ પ્રશ્ના ણી,ડો પ્રીતિબેન પ્રશનાણી,પોરબંદર ચમ સ્કુલ ના ડાયરેક્ટર કમલ ભાઇ પાઉ, હિરેન ભાઇ પાઉં દમ્પત્તિ,પોરબંદર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ના નિવળત અધિકારી શ્રી દિનેશભાઇ ડોગરા,સુનયના ડોગરા, ખાગેશ્રી ના ન્યૂ એરા સ્કુલ ના સંચાલક શ્રી મહેશ ભીભા દપતી, ખીરસરા જલારામ ધામ વળધ્ધાશ્રમના મેનેજીંગ ટ્રષ્ટિ હર્ષિત ભાઇ રૂઘાણી, જામનગર ના રિલયાન્સ ઇન્ડિસ્ટ્રીઝના નિવળત મેનેજર મુકેશ ભાઇ જોશી જિલ્લા પંચાયત ના પી. એ. ટુ પ્રમુખ દિનેશભાઇ પરમારની શ્રી રામ સી . સ્વિમિંગ ના પ્રમુખ સુરેશભાઈ માલમ, જિલ્લા વિકાસ અધિકારી બી. બી ચૌધરી મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમાર, પોરબંદર રેલવે સ્ટેશનના માસ્તર શ્રી મુકેશ ભાઇ સહાય, અને ગ્રામ્ય વિજ ના કાર્ય પાલક ઈજનેર કમલેશભાઈ શિંગડિયા, જાણીતા ડો વી આર. ગોઢાણીયા બી એડ કોલેજના ડાયરેક ટર ડો. ઈશ્વરભાઈ ભરડા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ મહાનુભાવો નું ઉષ્મા વષા અને નાના છોડીના કુંડા અર્પણ કરી સન્માનિત કરવા આવ્યા હતા.
આર્યસમાજ ના શ્રી વિકાસ શાષાી તથા સ્વતંત્ર શાષાી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સાંજે પર્જ ન્ય ગાયત્રી અનુસ્થાન યજ્ઞ નું આયોજન કરવામા આવેલ હતું તદ્દ ઉપરાંત આર્ય સમાજ ના વિદ્વાન વૈદિક ભજનોપદેશક શ્રી જગત ભાઇ વર્મા એ મહર્ષિ દયાનદ સરસ્વતી ના વૈદિક ભજનો ઉપદેશ સાથે પ્રસ્તુત કરેલ હતા. કાર્યક્રમનું સંચાલન ધનજી ભાઇ આર્ય એ સંભાળ્યું હતું, આભાર દર્શન મંત્રી શ્રી કાંતિ ભાઇ જુંગીવાલા એ કરી હતી
આ શ્રાવણી બ્રહ્મ કથામાં જગદીશ ભાઇ મકવાણા, નરેશ ભાઇ મિત્રા (જામનગર)ડો ભાવના બેન મશરૂ, હીરાલાલ ખોરાવા,રવિ ભાઇ સિંધલ, ડો છોટુ ભાઇ સુરાણી, શ્રી તુલસી ભાઇ (ખાગેશ્રી) નિવળત એન્જીનીયર રણછોડભાઇ ગોહિલ ધર્મેશ ભાઈ મઢવી, સહીત પોરબંદર શહેર ના પ્રબુદ્ધ નાગરિકો આર્ય સમાજના ભાઇ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યી શ્રાવણી બ્રહ્મ કથાની રસપાન કર્યું હતું શાંતિ મંત્ર સાથે આ બ્રહ્મ કથા એ વિરામ લીધો હતો.
આર્ય સમાજ ના પ્રમુખ ધનજીભાઈ આર્ય તથા મંત્રી કાંતિલાલ જુંગી વાલાના માર્ગદર્શન હેઠળકોષા ઘ્યક્ષ દિલીપભાઇ જુંગી, ઉપપ્રમુખ સુરેશભાઈ જુંગી ઉપમંત્રી હરનારાયણ સિંહ આર્ય પુસ્તકા ધ્યક્ષ નાથાલાલ લોઢારી આર્ય દળના અધિ ષ્ઠતા ગગન ભાઇ કુહાડા સદસ્ય ગણ આર્યસમાજના ભાઇ બહેનોએ આયોજન માટે જહેમત ઉઠાવી હતી.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
