તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
જૂનાગઢમાં બે સગીર બહેનો પર દુષ્કર્મના ગંભીર ગુનામાં આરોપી
સાહીલ સત્રાને ૨૦ વર્ષની સખત કેદ અને રૂા. ૫૦,૦૦૦ દંડની સજા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા., રઃ બે સગીર બહેનો સાથે દુષ્કર્મના ગંભીર ગુન્હામાં જૂનાગઢ પોલીસે ન્યાય અપાવવામાં મોટી સફળતા મેળવી છે.
નામદાર છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ, જૂનાગઢની કોર્ટે તપાસ કરનાર તત્કાલીન PI એન.એ. શાહની સચોટ તપાસ અને સરકારી વકીલ PP એન.કે. પુરોહિતની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી સાહીલ રફીકભાઈ સત્રાને કસૂરવાર ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને IPC કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) તથા પોક્સો એક્ટ હેઠળ ર્ં૨૦ વર્ષની સખત કેર્દં અને ર્ંરૂા. ૫૦,૦૦૦/- ના દંડર્નીં સજા ફટકારી છે.
આ ચુકાદામાં મહત્વની ભૂમિકા ભજવનાર PP એન.કે. પુરોહિર્તં, I.O નીરવ શાર્હં, ર્ંરાઈટરઃ HC વિપુલભાઈ રાઠોડ, ASI અલ્તાફભાઈ આરબએ ભજવી છે.
જૂનાગઢ પોલીસની આ કામગીરીને સેવા, સુરક્ષા, શાંતિના સૂત્રને સાર્થક કરતી ગણાવવામાં આવી રહી છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
