તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
માળીયા હાટીનામાં બે ઇંચઃ જુનાગઢમાં કાળા ડિબાંગ વાદળા સાથે ધીમીધારે વરસાદ : જુઓ વિડિયો

(વિનુ જાશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે મેઘરાજા મહેરબાન થયા છે આજે બપોરથી વરસાદ વરસતા માળિયા હાટીનામાં બે ઇંચ વરસાદ પડયો છે. જયારે વંથલી, ભેîસાણ અને કેશોદમાં ઝાપટારૂપે વરસાદ પડયો છે. જુનાગઢમાં કાળા ડિબાંગ વાદળા સાથે ધીમીધારે વરસાદ વરસી રહયો છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
