<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ખંભાળીયાની આરટીઓ કચેરીમાં લાંચ લેતા બે ઝડપાયા

 

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૩૦: દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયાની આરટીઓ કચેરીમાં લાંચ લેતા બે શખ્‍સોને ઝડપી લેવામાં આવ્‍યા છે. આ બન્ને શખ્‍સો આરટીઓ કચેરીમાં વાહનકામને લગતુ પ્રાઇવેટ કામ કરતા હોવાનું જાણવા મળ્‍યુ છે અને તેઓએ ૨૦૦૦ થી ૨૨૦૦ ની લાંચ લીધી હોવાનું જાણવા મળ્‍યુ છે. વધુ વિગતો મેળવાઇ રહી છે

(3:01 PM IST)