તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ગોંડલ હાઇ-વે ઉપર ટ્રાફીક જામ

ગોંડલ હાઇ-વે ઉપર ટ્રાફીક જામઃ ગોંડલઃ જન્માષ્ટમી પર્વમાં ઠેર - ઠેર ટ્રાફીક જામ સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે રાજકોટ ગોંડલ નેશનલ હાઇ-વે ઉપર શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરથી આશાપૂરા ચોકડી સુધી મોટી સંખ્યામાં વાહનો ફસાઇ ગયા હતા અને લોકોને મુશ્કેલી પડી હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી. ગોંડલ)
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
