<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

જામજોધપુરના ધુનડામાં કાલે દંતયજ્ઞ

(ઝીલ વ્‍યાસ દ્વારા) જામજોધપુર તા. ર૮ :.. જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણ ધામ આશ્રમ મુકામે આગામી તા. ૨૯- ૭ - રક ના રોજ યોજાનાર ગુરૂ પુર્ણિમા મહીસવ સદગુરૂ જેન્‍તીરામ

બાપાના સાનિધ્‍યમાં યોજાનાર છે તે ઙ્કસંગે સવારે ૯-૩૦ કલાકે દાંત ના રોગનો વિના મૂલ્‍યે નિદાન કેમ્‍પ યોજાશે જેમાં રાજકોટ ના ડો. જયસુખ ભાઈ મકવાણા અને તેમની ટીમ સેવા આપશે જેમાં જાલંધર બંધ યોગ પદ્ધતિથી દાંત કાઢવામાં આવશે તો આ કેમ્‍પનો લાભ લેવા ધુનડા સહિતના આજુબાજુ ના ગ્રામજનો ને અનુરોધ કરવામાં આવે છે.

(11:49 AM IST)