<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

જીલ્લા પંચાયત બેઠકમાં અમાન્‍ય થયેલા...સીધા સાંસદ તરીકે ચૂંટાશે

 

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૫: જીતેન્‍દ્ર મેઘજીભાઇ કણઝારીયા ૨૦૨૧માં ચૂંટણી લડેલા હોય ૨૦૧૧ની ચુંટણીમાં પણ તેમણે સદસ્‍ય થવા ટીકીટ પક્ષ પાસે માંગેલ જેથી સુનવણીમાં ગુજરાતમાં મોવડી મંડળે નિયમ મુજબ આ કણઝારીયા પરિવારમાં અગાઉ સ્‍વ.મેઘજીભાઇ કણઝારીયા તેમના પત્‍ની લીનાબેન તથા જીતેન્‍દ્ર જિ.પં.ની ચૂંટણી લડી ચુકયા હોય ત્રણ વખત આ પરિવારને જિ.પં.ની ટીકીટ મળી હોય ટીકીટની માંગણી અસ્‍વીકાર કર્યો હતો અને કેન્‍દ્રીય ભાજપે તેમને રાજયસભા સાંસદમાં પસંદ કર્યા!!!.

(1:15 PM IST)