તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજની વિદ્યાર્થીનીઓએ પ્રથમ વખત મતદાન કર્યું.
પ્રથમ મત – ઉજ્જવળ ભવિષ્ય તરફનું પ્રથમ પગલું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીની નવયુગ ગ્રુપ ઓફ કોલેજની યુવતીઓ પ્રથમ વખત મતદાન કરવા ગર્વ અને ઉત્સાહ સાથે આગળ આવી રહી છે. લોકશાહીનું આ પવિત્ર અધિકાર તેઓ જવાબદારી અને જાગૃતિ સાથે નિભાવવા તત્પર છે. દેશના વિકાસમાં પોતાનો હિસ્સો આપવાની આ અનમોલ તકને તેઓ સન્માનપૂર્વક સ્વીકારી રહી છે.
યુવતીઓની આ સક્રિય ભાગીદારી માત્ર તેમની જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. આવી જાગૃતિ અને જવાબદારીભાવથી જ એક સશક્ત, સજાગ અને પ્રગતિશીલ ભારતનું નિર્માણ શક્ય બને છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
