તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
જામનગરમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રોકડ સહીત 1.70 લાખથી વધુના મુદામાલ સાથે જામનગર એલ.સી.બી.એ ઝડપી લીધા
બાતમીના આધારે વાયુનગર શેરી નંબર-૫ મા જાહેરમા ગંજીપતા ના પાના વડે જુગાર રમતા શખ્સોને દબોચી લેવાયા

જામનગર :નાયબ પોવીસ મહાનિરીક્ષક,રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓ દવારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોવીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની(IPS) નાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એવ.સી.બી. ના પોવીસ ઇન્સ. વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એવ.સી.બી. પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોવીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અરજણભાઈ કોડીયાતર તથા કિશોરભાઈ પરમારને મળેવ ખાનગી બાતમી કૃકિકત આધારે જામનગર શહેરમા વાયુનગર શેરી નંબર-૫ મા જાહેરમા ગંજીપતા ના પાના વડે તીનપતી રોન પોવીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા નીચે બખ્યા નામ વાળા આરોપીઓના કબ્જા માંથી રોકડ રૂ. ૨૦,૫૦૦/- ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા મો.સા.- ૦૩ કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- મળી કુવ રૂ. ૧,૭૦,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાકી આરોપીઓ વિરુદધ એ.એસ.આઈ. ઘનશ્યામભાઈ ડેરવાળીયાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઈ. ભરતભાઈ ડાંગર નાઓએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
૧) કાનાભાઈ રામાભાઈ અપારનાથી રહે. મયુરનગર પાછળ, યાદવનગર, રજવાડી હોટલ પાસે, જામનગર
૨) કમલેશભાઈ કાયાભાઈ કારીયા રહે. સોનબનગર, ભાવુભાની સેકીની બાજુમા ખોડીયાર કોવોની જામનગર
3) બખમરાભાઈ મેરગભાઈ ચાવડા રહે. શીવ ટાઉન શીપ, શેરી નંબર-૨, ઢીચડા રોક, જામનગર
૪) વિરમભાઈ ભારાભાઈ મંદોરા રહે. સેનાનગર, શીવ મંદિર પાસે, જામનગર
૫) આવાભાઈ હદાભાઈ કકોરીયા રહે. વાયુનગર શેરી નંબર-૪, ઢીચડા રોડ જામનગર
5) માવદેભાઈ વેરશીભાઈ રૂડાય રહે. હરીપરગામ તા.ખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકા મુળ- ભાડથર તા.ખંભાળીયા
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એવ.સી.બી. સ્ટાફના હરપાવસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તવવાકીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજરાભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મનસિંહ જાડેજા, ધનશ્યામભાઈ કેરવાળીયા, યુવરાજસિંહ ઝાવા, ભચપાબિંહ જાડેજા,ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિક વાળા, મયુરસિંહ પરમાર, અરજરાભાઈ વીરડા,ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માવડીયા, દયારામ ત્રિવેદી, બીજવભાઈ બાવાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
