<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

મહુવાના તલગાજરડામાં જુગાર રમતા છ શખ્‍સો ઝડપાયા

ભાવનગરઃ મહુવા તાલુકાના તલગાજરડા પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્‍સો ને પોલીસે રૂ.૨૦૨૫૦ ની રોકડ રકમ  સાથે ઝડપી લીધા હતા. આરોપીઓમાં સજાદઅલી ઉર્ફે ડોન મહમદઅલી મીઠાણી (ઉ.વ.૩૫, ધંધો-ડ્રાઇવિંગ, રહે. જાફરી સ્‍કુલની પાછળ, શાન્‍તીબાગ, ઘોળામામાના ધક્કા પાસે, મહુવા  આબીદભાઇ હુસેનભાઇ શેખડા (ઉ.વ.૪૨, ધંધો-વેપાર, રહે. ખાટકીવાડ, જાફરી સ્‍કુલની પાસે, મહુવા, , જીગો બારૈયા (રહે. ભાદ્રોડના ઝાપે, વાલ્‍મીકી વાસ, મહુવા જી. ભાવનગર), અલીભાઇ હરીયાણી (રહે. ભાદ્રોડના ઝાપે, એ.બી.સી.ડી. પહેલા, મહુવા, દડીયો (રહે. ભાદ્રોડના ઝાપે, વાલ્‍મીકી વાસ, મહુવા  અને હનીફભાઇ હુસૈનભાઇ કાળવાતર (ધંધો-પાનનો ગલ્લો, રહે. ભાદ્રોડના ઝાપે, બરફના કારખાના પાસે, મહુવા નો સમાવેશ થાય છે.

(10:51 AM IST)