News of Thursday, 25th June 2026
હરિદ્વારમાં ૩૦મીથી પૂ.મોરારીબાપુની શ્રી રામકથા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.,૨૫ : આગામી પૂજ્ય મોરારીબાપુની ૯૮૦ મી શ્રી રામ કથા હરિદ્વાર ખાતે તારીખ ૩૦ જૂન થી ૮ જુલાઈ યોજવામાં આવેલ છે તારીખ ૩૦ ના સાંજે ૪ થી ૭ અને તારીખ ૧ જુલાઈ થી ૮ જુલાઈ સવારે ૧૦.૦૦ થી બપોરે ૨ વાગ્યા સુધી યોજવામાં આવશે જેનું જીવંત પ્રસારણ ચિત્રકૂટ ધામ તલગાજરડા youtube ચેનલ તેમજ આસ્થા ચેનલમાં બતાવવામાં આવશે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
