News of Tuesday, 20th October 2026
વાંકાનેરમાં સળગતા ગરબાનો રાસ

વાંકાનેર : જીવનપરા ક્રિષ્ના ગરબીની નાની બાળાઓએ પોતાના માથા પર સળગતા ગરબા લઇ ઘુમતા, આ હેરતભર્યા ગરબા ને જોઇ ને લોકો અચરજ પામ્યા હતાં. આ ગરબીનું આયોજન રમેશભાઇ મકવાણા, પરેશભાઇ ગોદડકા, રહીમભાઇ ખોખર, કાનાભાઇ, આશીષભાઇ સહિત બહેનો તથા બાળાઓએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : મહમદભાઇ રાઠોડ વાાંકનેર)
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
