<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

જામનગર-હાપા યાર્ડમાં તલની આવકઃ મણના રૂા. ૨૨૫૨

 

(મકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: જામનગર-હાપા માર્કેટીંગ યાર્ડમાં તલની આવક થઇ છે. જશાપર ગામમાં ખેડૂત જેઠાભાઇ રાયદેએ શ્રીજી એગ્રો ઇન્‍ડ નવા તલનું વેંચાણ  કર્યુ છે અને મણના રૂા. ૨૨૫૧ ભાવ ઉપજયા છે

(1:15 PM IST)