તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર પદ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર પદ માટે સેન્સ ઙ્કક્રિયા પૂર્ણ થઈ છે. સુરેન્દ્રનગરમાં મેયર પદ અનુસૂચિત સમાજના પુરુષ માટે અનામત હોવાથી પક્ષ માટે ઉમેદવાર પસંદગી કરવી કઠિન બની છે. ગજેન્દ્ર ચૌહાણ, રાકેશ રાઠોડ અને રવિ રાઠોડના નામો ચર્ચામાં છે. પક્ષ જે અંતિમ નિર્ણય લેશે તે શહેરના ઙ્કથમ મેયર બનશે.ઉપરાંત ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેન પદ માટે પણ સેન્સ લેવામાં આવી છે. મહાનગરપાલિકાની ચૂંટણી જીતેલા ૧૦થી વધુ ઉમેદવારોએ આ પદ માટે દાવેદારી નોંધાવી છે. આવતી ૭ મે સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થવાની શકયતા છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
