<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

સાવરકુંડલા યાર્ડના ચેરમેન દિલીપભાઇના વિજયોત્‍સવમાં જોડાયા

 સાવરકુંડલાઃ  માં આંતર રાષ્‍ટ્રીય કો.ઓપરેટિવ એલાઇન્‍સ આઈ. સી. એ. ની ચૂંટણી યોજાયેલ હતી આ આંતર રાષ્‍ટ્રીય ચૂંટણી માં ગુજરાત રાજ્‍ય ના પૂર્વ કેબિનેટ મંત્રી અને રાષ્‍ટ્રીય સહકારી ક્ષેત્ર ના ભામાશા   દિલીપભાઈ સંઘાણી નો ડિરેક્‍ટર તરીકે વિજય થયો હતો આ વિજય નો જિલ્લાભર ના ભાજપ ના કાર્યકરો સહકારી ક્ષેત્ર ના આગેવાનો એ વિજયોત્‍સવ મનાવ્‍યો હતો  જેમાં સૌરાષ્‍ટ્ર ના સહકારી આગેવાન અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન દીપકભાઈ માલાણી સહિત ના આગેવાનો આ વિજયોત્‍સવ માં જોડાયેલ હતા. (તસ્‍વીર- અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(12:22 PM IST)