તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
સૌરાષ્ટ્રના સમાચારો ઉડતી નજરે

પોરબંદરમાં લાંબા સમયે વરસાદ શરૂ
લાંબા સમય પછી છેલ્લી ૧૫ મિનિટથી પોરબંદર અને આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે: (પરેશ પારેખ, પોરબંદર,અકિલા)
જામકંડોરણામાં મેઘરાજાની એન્ટ્રી
જામકંડોરણા પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયાના વાવડ મળે છે
જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ
જૂનાગઢમાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળે છે, સવારથી મેઘમહેર.
કાલથી તરણેતરનો મેળો શરૂ
આવતીકાલે સોમવારથી સુરેન્દ્રનગર જિ.માં પૌરાણિક ત્રિનેત્રેશ્વર મહાદેવના આંગણે ૧૪-૧૭ સપ્ટેમ્બર દરમિયાન લોકસંસ્કૃતિનું પ્રતિબિંબ પાડતો તરણેતરનો મેળો શરૂ થશે. રંગબેરંગી કલાત્મક છત્રી સાથે ઊર્જાભર્યા લોકનૃત્યો, ભાતીગળ પહેરવેશ સાથે ભજન-દુહાની જામશે રમઝટ
બોલશીે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
