<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

સાવરકુુંડલાના જુના સાવર ગામે 8 દિવસ પહેલા ગુમ થયેલા આધેડના અવેશેષો મળ્યા: કોઈ વન્ય પ્રાણીનો શિકાર બન્યો હોય તેવી આશંકા

પહેલા માત્ર ખાતરમાંથી કપડા, બુટ અને ટ્રેક્ટર મળ્યુ હતુ, વન્ય પ્રાણી હુમલો કરી મૃતદેહ ઢસડી ગયુ હોવાની શકયતા

સાવરકુુંડલાના જુના સાવર ગામે 8 દિવસ પહેલા ગુમ થયેલા આધેડના અવેશેષો મળ્યા છે અને તેેઓ પણ કોઈ વન્ય પ્રાણીનો શિકાર બન્યો હોય તેવી આશંકા છે. આ અંગે સ્થાનિકો એ વનવિભાગને જાણ કરી હતી. જે બાદ વન વિભાગે અવશેષો તપાસ માટે મોકલ્યા હતા. FSL રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. પહેલા માત્ર ખાતરમાંથી કપડા, બુટ અને ટ્રેક્ટર મળ્યુ હતુ, વન્ય પ્રાણી હુમલો કરી મૃતદેહ ઢસડી ગયુ હોવાની આશંકા છે.

(8:22 PM IST)