તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
રવિવારેજૂનાગઢમાં RAR મેડીકલ સ્ટોરનો શુભારંભ
રિબડાના રાજદિપસિંહ જાડેજાના હસ્તે ખુલ્લો મુકાશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૭: પ.પુ. લાલબાપુ ગાયત્રી આશ્રમની કૃપાથી રિબડાના રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાના હસ્તે RAR મેડીકલ સ્ટોરનું અક્ષર આઇકોન ગ્રાઉન્ડ ફલોર દુકાનનં. ૩ કેજે કેન્સર હોસ્પિટલ પાસે ઝાંઝરડા બાયપાસ જૂનાગઢ ખાતે તા.૧૯ ને રવિવારના રોજ સવારે ૯ કલાકે ઉદઘાટન કરી શુભારંભ કરવામાં આવનાર છે.
આ શુભારંભ પ્રસંગે મિત્ર મંડળ સ્નેહીજનો ને ઉપસ્થિત રહેવા રાજદિપસિહં જાડેજા તથા દિશાંત અશોકભાઇ વસોયા તેમજ અજયસિંહ વિજયસિંહઝાલાએ નિમંત્રણ પાઠવી અખબારી યાદીમાં જણાવ્યું છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
