તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
જામનગરમાં ભાજપના પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા
જિલ્લા કારોબારી બેઠકમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી કેન્દ્ર અને રાજ્યમાં વર્તમાન ભાજપ સરકારના પ્રજાલક્ષી કાર્યો પહોંચાડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047ના વિકસિત ભારતને નિર્માણ કરવા હાકલ કરી

જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠકમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી આવનારા સમયમાં કેન્દ્ર અને રાજ્યમાં વર્તમાન ભાજપ સરકારના પ્રજાલક્ષી કાર્યો પહોંચાડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047ના વિકસિત ભારતને નિર્માણ કરવા હાકલ કરી હતી. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
