<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

સૌરાષ્ટ્રના સંખ્યાબંધ વિસ્તારોમાં વરસાદ

સુરતના વાતાવરણમાં પલટો: શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

ભાવનગરમાં લાંબા સમયના વિરામ બાદ શનિવારે રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ: કણબીવાડ, શિવાજી સર્કલ, નિલમબાગ, ડોન ચોક અને આતાભાઈ ચોક, વાઘાવાડી રોડ સહિત સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ 

 

 

 ધોળકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ભારે ગરમી અને બફારા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ 

 

 

 સુરતના વાતાવરણમાં પલટો: શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, વિઘ્નહર્તાની આગમન યાત્રામાં વરસાદ, વરસાદના કારણે વિસ્તારોની યાત્રાઓ અટવાઇ, કેટલાક વિસ્તારોમાં મધ્યમ, ક્યાંક ધોધમાર 

 

 

 તાપી જિલ્લામાં વરસાદી માહોલ,

વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તાર ઉપરાંત, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં વરસાદ.

(9:46 AM IST)