<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

ખંભાળીયામાં વરસાદી ઝાપટા

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૭: દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં આજે બપોરે ૩ વાગ્‍યે વાદળ છાંયા વાતારવણ વચ્‍ચે વરસાદી ઝાપટા પડતા રસ્‍તા ભીના થઇ ગયા હતા અને ગરમીથી લોકોને સામાન્‍ય રાહત મળી હતી.

(3:56 PM IST)