News of Saturday, 19th September 2026
તરવડા ગુરૂકુલમાં વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી

તરવડાઃ અમરેલી જિલ્લાના તરવડા સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે બે હજાર દીવડાઓના પ્રકાશથી ઝળહળાટ કરવામાં આવેલ. વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થય માટે સંતો અને ભકતોએ ભગવાનને પ્રાર્થના કરી હતી
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
