<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલર કોટેચાનું પ્રતિષ્‍ઠીત સન્‍માન

જુનાગઢઃ અમદાવાદમાં ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્‍ચર એન્‍ડ રૂરલ ડેવલપમેન્‍ટ બેંક લિ. (ખેતી બેંક)ના ચેરમેન ડોલર કોટેચાને ખેડૂત હિત, સહકારી ક્ષેત્ર અને ગ્રામ્‍ય વિકાસ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ રાષ્‍ટ્ર નિર્માણમાં સહભાગી- કેટેગરી હેઠળ પ્રતિષ્ઠિત સન્‍માનથી નવાજવામાં આવ્‍યા છે.  Gujarat First News દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનાર વ્‍યક્‍તિઓને બિરદાવવા માટે વિશેષ સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે  રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે ડોલર કોટેચાને Certificate of Appreciation તથા સન્‍માનનું સ્‍મળતિચિホ અર્પણ કરવામાં આવ્‍યું. આ સન્‍માન ડોલર કોટેચાના વ્‍યક્‍તિગત યોગદાન સાથે ખેડૂત સેવા, સહકાર અને ગ્રામ્‍ય વિકાસ માટે કાર્યરત સમગ્ર ખેતી બેંક પરિવાર માટે પણ ગૌરવની ક્ષણ છે. તેમના નેતળત્‍વ અને સેવા પ્રત્‍યેની પ્રતિબદ્ધતાને મળેલી આ માન્‍યતા સહકારી ક્ષેત્ર માટે નવી પ્રેરણાનું કાર્ય કરશે.

(1:23 PM IST)