તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
જામનગરમાં પૂનમબેન-રીવાબાએ જીતની શુભેચ્છા પાઠવી

જામનગર : જામનગરમાં ભાજપની જીત બાદ સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યમંત્રી રિવાબા જાડેજા મતદાન ગણતરી સ્થળની બહાર ભેટી પડ્યા અને એકબીજાને શુભેચ્છા આપી તે વખતની તસવીર. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
