તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
વિસાવદર નગર પંચાયત હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ડી.બી.વાળાનાં ધર્મપત્ની પારૂલબેન વાળાની વિદ્યાસહાયક તરીકે પસંદગી

વિસાવદર: વિસાવદર નગર પંચાયત હાઈસ્કૂલ’ના આચાર્ય દિનેશભાઈ વાળાના ધર્મપત્ની શ્રીમતી પારૂલબેન દિનેશભાઈ વાળાની પ્રાથમિક શાળામાં "વિદ્યાસહાયક" તરીકે પસંદગી થતાં શુભેચ્છકો અભિનંદન વર્ષા કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પારૂલબેન વાળા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને હાલમાં તેઓ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (જૂનાગઢ) ખાતે ‘માનસશાસ્ત્ર’ (Psychology) વિષયમાં પી.એચ.ડી. (Ph.D.)નો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
