News of Tuesday, 30th June 2026
પરસોતમભાઇ રૂપાલાએ જસદણમાં હીરો ઘસી તેને ચમક આપી

જસદણઃ રાજકોટ જિલ્લા સાંસદ પરષોત્તમ રૂપાલાએ સોમવારે ઉઘડતી બજારે જસદણની મુલાકાત લીધી હતી અને હીરાને ચમક આપી હતી આમેય રાજકીય ક્ષેત્રે સદાય અવ્વલ નંબર પર રહેનાર રૂપાલા જ્યારે કેન્દ્રીય મંત્રી હતાં ત્યારે ભાજપને ભારે ચકળાટ આપ્યો હતો તે દબદબો હજુ પણ જળવાયો છે ત્યારે સોમવારે એક હીરાના કારખાનાની મુલાકાત દરમિયાન હીરો ઘસી ચમક આપવા પ્રયત્ન કર્યો હતો બાજુમાં કારખાનાના મેનેજર અને ભારતીય જનતા પાર્ટીના નેતા વિશાલ ભુવા તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે. (તસ્વીર - અહેવાલઃ હિતેશ ગોસાઇ. હુસામુદ્દીન કપાસી જસદણ)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
