તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
કચ્છના મુન્દ્રામાં માલગાડીની અડફેટે ૧૭ વધુ ગૌવંશનાં મોતને પગલે અરેરાટી
માલધારી સમાજમાં રોષ, પશુઓની સુરક્ષા માટે રેલવે ટ્રેક પાસે ફેન્સિંગ વ્યવસ્થા ગોઠવવાની માંગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ : કચ્છના મુન્દ્રામાં સિરાચા અને નવીનાળ વચ્ચે આવેલા બાળબ્રહ્માણી ફાટક પાસે માલગાડીની અડફેટે ૧૭ થી વધુ ગૌવંશનાં મોત થયાં હતાં.
આ ઘટનાને પગલે પશુપ્રેમીઓ અને માલધારી સમાજ દ્વારા રેલવે ટ્રેકની બંને બાજુ સુરક્ષિત ફેન્સિંગની વ્યવસ્થા કરવા તેમજ અબોલ પશુઓની સુરક્ષા માટે કાયમી પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
