તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
મુન્દ્રા પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માતમાં એકનું મોત ત્રણને ઇજા

ભુજઃ કચ્છમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો સતત ચાલુ જ છે. મુન્દ્રા માંડવી નેશનલ હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં બોલેરો ચાલકે જીવ ગુમાવ્યો હતો. મોટી ભુજપુર ગામ પાસે ટ્રક અને બોલેરો જીપ સામસામે અથડાતા ૪૫ વર્ષીય હરેશભાઈ સીજૂ (ઉમિયાનગર,મુન્દ્રા)નું મોત નીપજ્યું હતું. બુકડો બોલી ગયેલ બોલેરો જીપમાં સવાર અન્ય ત્રણ જણાને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
