તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
જામનગરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર, કબીર આશ્રમ, સ્વામિનારાયણમંદિર સહિતના સ્થળોએ ગુરુવંદના

જામનગર::જામનગરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ ધર્મસ્થાનોમાં ગુરુ પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય શ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણીજી મહારાજના સાનિધ્યમાં ગુરુજન કરવામાં આવ્યું હતું. તો કબીર આશ્રમ ખાતે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુરુ પૂજન કરાયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજ સ્વામીને પણ ગુરુપૂર્ણિમાની નીચે ભક્તોએ વંદન કરી ગુરુ વંદના કરી હતી.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
