News of Tuesday, 21st April 2026
ઉપલેટાના નાગવદરમાં કાર્યાલય ખુલ્લુ મુકાયુ

(જગદીશ રાઠોડ દ્વારા). ઉપલેટા તા. ૨૧: જિલ્લા તાલુકા પંચાયતો ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના પ્રચારને વેગવંતો કરવા નાગવદર ખાતે સ્થાનિક આગેવાનો હોદ્દેદારો અને ગ્રામજનોની વિસાળ હાજરી વચ્ચે ભાજપના ચુંટણી કાર્યાલયને ખુલ્લું મુકી લોકોને ભાજપના ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુકે જિલ્લા યુવા ભાજપના રાજ વાઢેર પાંસેથી ચુંટણી અંગે માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
