News of Thursday, 3rd September 2026
ગોમતી ઘાટ પર NDRF અને રેસ્કયુ ટીમો તૈનાત

જન્માષ્ટમી પર્વે લાખો શ્રધ્ધાળુઓ દ્વારકા આવનાર હોય યાત્રીકલક્ષી સુવિધાના ભાગરૂપે તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુ વ્યવસ્થાના ભાગરૂપે ગોમતી ઘાટ પર એન.ડી.આર.એફ.ના ૩૦ જેટલા જવાનો, આધુનિક રેસ્કયુ રોબોટ અને અન્ય રેસ્કયુ ઈકવીપમેન્ટસ સાથે તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ અને રેસ્કયુ ટીમના જવાનો પણ ગોમતી ઘાટે સુરક્ષા હેતુ ગોઠવવામાં આવ્યા છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
