<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

કાલાવડ ટાઉનમા ખૂનની કોશિષ તથા રાજકોટના જસદણ પો.સ્ટેના નાર્કોટીકસના ગુના ફરાર આરોપીને કાલાવડ ટાઉન પોલીસ તથા જામનગર-એલ.સી.બીએ ઝડપ્યો .

કાલાવડ ટાઉન કબ્રસ્તાન પાણીના ટાંકા પાસેથી પાંચેય આરોપીઓને કોર્ડન કરી પકડી કાલાવડ ટાઉન પો.ઇન્સ પી.ટી જયસ્વાલનાઓ દ્રારા ઝડપી કાયદેસર કાર્યવાહી કરાઈ

જામનગર :ગત તા.૧૩/૧૦/૨૦૨૬ ના રાત્રીના ફરીયાદી મનોજભાઈ દિનેશભાઈ ગોહિલ (રહે- કાશ્મીરપરા, કાલાવડ  વાળાને આરોપી(1) લતીફ ઓસમાણભાઇ સમા  (2) મુનાફ ઉર્ફે મુસાભાઈ હારૂનભાઇ ઓડીયા(3) સુલતાન શેખ ફકીર કાલાવાડ, વિગેરે અજાણ્યા શખ્શો વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરેલ જેમા ફરીયાદીના ભત્રીજા દિલીપ ગોહીલ છોકરીને ભગાડી ગયેલ,ત્યારે આરોપીએ દિલીપ ગોહિલને માર મારેલ  ત્યારથી ફરીયાદી તથા આરોપીને વાદવિવાદ ચાલતા હતા જે ખાર રાખી આરોપી લતીફ સમાએ તેમના સહઆરોપીઓ સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી ગેરકાયદેસર મંડળી રચી  છરી ઘોકા તથા પાઇપ જેવા પ્રાણઘાતક હથીયારો સાથે સજજ થઇ ફરીયાદીનુ ખૂન કરી નાખવાના ઇરાદે  આરોપીએ ફરીયાદી ને છરી વડે ગંભીર ઇજા કરી ગુનો કરેલ હતો, (કાલાવડ ટાઉન પો.સ્ટે ગુ.ર.નં. ૦૭૩૭/૨૦૨૬  બી.એન.એસ કલમ ૬૧, ૧૦૯ (૧), ૧૧૫ (૨),૧૧८(૧), ૧૧८(२),૧૮૯(૪) ,૧૯૧(૨),૧૯૧(૩),૧૯૦)

 નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ,નિર્લિપ્ત રાય (IPS) નાઓ તથા જામનગર પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) નાઓ ખૂનની કોશિષના આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જેથી જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાનાઓના સુપરવિઝન હેઠળ એલ.સી.બી.પો.ઇન્‍સ.વી.બી.ચૌધરી  તથા કાલાવડ ટાઉન પો.ઇન્સ પી.ટી જયસ્વાલ નાઓ તથા એલ.સી.બી. /એસ.ઓ.જી તથા કાલાવડ ટાઉન પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફ ની ટીમો ધ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સેલની મદદ મેળવી જરૂરી વર્ક આઉટ કરી આરોપીઓ અંગે માહિતી મેળવવામા આવેલ.
દરમ્યાન એલ.સી.બી/એસ.ઓ.જી તથા કાલાવડ ટાઉન પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફ ની અલગ અલગ  ટીમો બનાવી મળેલ બાતમી આધારે  કાલાવડ ટાઉન કબ્રસ્તાન પાણીના ટાંકા પાસેથી નીચે જણાવેલ પાંચેય આરોપીઓને કોર્ડન કરી પકડી કાલાવડ ટાઉન પો.ઇન્સ પી.ટી જયસ્વાલ નાઓ દ્રારા  કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ
અટક કરેલ આરોપી
 (૧) અબ્દુલલતીફ ઓસમાણભાઇ સમા  સંધી  ઉવ.૨૯ ધંધો મજુરી  રહે. કાલાવડ પંજેતરનગર તા. કલાવાડ જી-જામનગર
 (ર) મુનાફ ઉર્ફે મુસાભાઈ હારૂનભાઇ ઓડીયા   રહે. કાલાવડ  જી-જામનગર
 (૩) સફાન શાબીર  શેખ ઉવ.૩૧  રહે-કાલાવડ નાકા બહાર , જામનગર  
 (૪) મહમદફૈઝલ સલીમ ભગાડ ઉવ. ૨૧  રહે. જામનગર વિકટોરીયા પુલ, બારદાનવારા પાસે  
 (પ) સુલતાનશા કરીમશા શેખ ઉવ ૩૧ રહે. કાલાવડ કાશ્મીર પરા તા- કાલાવડ  
અબ્દુલ લતીફ ઓસમાણભાઈ સમા સંધી  રહે. પંજેતર નગર કાલાવડ તા.કાલાવઢ જી જામનગર
(૧) ખેડા જિલ્લો   સેવાલિયા પો. સ્ટે. ગુ.ર.નં-૧૧૨૦૪૦૬૭૨૫૦૨૦૨/૨૦૨૫ આર્મ્સ એક્ટ ૨૫(૧) (એ) ૨૫(૧-એ),
(૨) કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૧૧૨૦૨૦૩૦૨૧૧૧૨૯/૨૦૨૧   ઇ.પી.કો કલમ-૩૦૭
(૩) કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૦૩/૨૦૧૯   ઇ.પી.કો કલમ-૩૦૭,૩૨૫,૫૦૪  
(૪) કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન  ગુ.ર નંબર: ૧૨/૨૦૧૯ જી.પી.એકટ કલમ-૧૩૫(૧)  
(પ) કાલાવડ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નંબર-૧૧૨૦૨૦૩૦૨૪૦૨૭૪/૨૦૨૪ ઇ.પી.કો કલમ- ૩૨૬,૩૨૪,૫૦૪,૧૧૪
(૬) કાલાવડ ટાઉન પો. સ્ટે.ગુ.ર.નંબર-૧૧૨૦૨૦૩૦૨૧૦૪૩૩/૨૦૨૧ ઇ.પી.કો કલમ- ૩૨૩,૪૨૭,૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ (૭) જામનગર પંચ 'એ' ડિવિ પો. સ્ટે ગુ.ર.નંબર- ૧૧૨૦૩૦૪૫૨૧૦૪૧૪ /૨૦૨૧ એન.ડી.પી.એસ કલમ-૮ સી
(૮) કાલાવડ ટાઉન  પો. સ્ટે ગુ.ર.નંબર- ૧૧૨૦૨૦૩૦૨૪૦૬૭૦/૨૦૨૪ ઇ.,પી.કો કલમ- ૩૦૯(૬), ૧૧૫(ર), ૩૫૧(૩)
(૯) સીટી એ પોસ્ટે ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૮૨૨૧૨૭૪/૨૨  આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ,૨૯
(૧૦) રાજકોટ શહેર ભકિતનગર પો.સ્ટે ગુ.ર.નંબર-૧૧૨૦૮૦૫૨૨૨૧૧૨૩/૨૦૨૨ જી.પી.એકટ કલમ-૧૩૫(૧)
(૧૧) રાજકોટ રૂરલ જસદણ પો.સ્ટે  ગુ.ર.નં- ૧૧૨૧૩૦૨૧૨૬૦૩૫૩/૨૦૨૬ એન.ડી.પી.એસ કલમ- ૨૦(બી),(સી),૨૯
(૧૨) જામ પંચ એ ડીવી પો.સ્ટે ગુ.ર.નંબર-૫૭/૨૦૧૭ ઇ.પી.કો કલમ-૩૯૭,૩૪૧,૧૧૪ જી.પી.એકટ કલમ-૧૩૫(૧)
(૨) મુનાફ ઉર્ફે મુસાભાઈ હારૂનભાઇ ઓડીયા   રહે. કાલાવડ  જી-જામનગર
૧) કાલાવડ પોલીસ સ્ટેશન – ગુ.ર.નંબર- ૧૦૭/૨૦૧૪ પ્રોહિબિશન એક્ટ, કલમ-૬૫,૬૬એ
૨)  કાલાવડ પોલીસ સ્ટેશન 45 પ્રોહિબિશન એક્ટ, કલમ-૬૫,૬૬એ
૩) કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન- ગુ.ર.નંબર- ૧૧૨૦૨૦૩૦૨૧૦૬૦૨/૨૦૨૧   પ્રોહિબિશન એક્ટ,-૬૫(એ)એ
૪) કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન-  ગુ.ર.નં-૧૬૪/૨૦૧૮ પ્રોહિબિશન એક્ટ, કલમ-૬૫(એ) (એ)
૫) કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન – ગુ.ર.નંબર-૯૭/૨૦૧૮ પ્રોહિબિશન, એક્ટ, કલમ-૬૫(એ) (એ)
૬)કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન- ગુ.ર.નંબર-  ૧૧૨૦૨૦૨૩૦૨૨૦૨૮૭/૨૦૨૨  પ્રોહિબિશન એક્ટ, કલમ-૬૫(એ) (એ)
૭) રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર! ૧૪૭/૨૦૧૪ પ્રોહિબિશન એક્ટ, કલમ-૬૫,૬૬,૧૧૬બી
૮) જામનગર પંચ એ ડીવી પો.સ્ટે ગુ.ર.નંબર-૫૭/૨૦૧૭ ઇ..પી.કો કલમ-૩૯૭,૩૪૧,૧૧૪ જી.પી.એકટ કલમ-૧૩૫(૧) 
તેમજ રાજકોટ રૂરલ જસદણ પો.સ્ટે  ગુ.ર.નં- ૧૧૨૧૩૦૨૧૨૬૦૩૫૩/૨૦૨૬ એન.ડી.પી.એસ કલમ- ૨૦(બી), (સી) ૨૯  ગુનામા  આરોપીઃ- લતીફ ઓસમાણભાઇ સમા   રહે. કાલાવડ પંજેતરનગર વાળો ગેરકાયદેસર રીતે ગાંજો   વજન ૧૦૮ કિલો ૩૩૧ ગ્રામ કિ.રૂ ૫૪,૧૬ ૫૫૦/ તથા  અન્ય મુદામાલ કુલ મળી કિં રૂ. ૮ ૪,૩૧,૫૫૦/- ના ગુનામા  ફરારી હોય ધરપકડ વોરંટ ઇસ્યુ થયેલ, 
આ કાર્યવાહીઃ- એલ.સી.બી પો.ઇન્‍સ. વી.બી.ચૌધરી  તથા કાલાવડ ટાઉન પો.ઇન્સ પી.ટી જયસ્વાલ તથા એલ.સી.બી. પો.સ.ઇ.એમ.વી.ભાટીયા તથા એસ.ઓ.જી પો.સબ ઇન્સ  એલ.એમ.ઝેર તથા પો.સ.ઇ એ.વી.ખેર  તથા એલ.સી.બી.સ્‍ટાફ  સુમીતભાઇ શીયાર તથા ભયપાલસિંહ જાડેજા અરજણભાઇ કોડીયાતર, દિલીપભાઇ તલવાડીયા,ધનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, , હિતેન્દ્રસિંહ જાડેજા,મયુદીનભાઇ સૈયદ,નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા,ધમેન્દ્રસિંહ જાડેજા,અરજયભાઇ વીરડા કિશોરભાઇ પરમાર, રૂષીરાજસિંહ વાળા,મયુરસિંહ પરમાર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા, દિવ્યરાજસિંહ જાડેજા એસ.ઓ.જી સ્‍ટાફના-  ફિરોઝભાઇ ખફી, જયેશ પઢેરીયા, ધમેન્દ્ર વૈષ્ણવ  કાલાવડ ટાઉન પો.સ્ટે સ્ટાફઃ- રણજીતસિંહ હેમુભા જાડેજા,પ્રકાશભાઈ કાનાભાઈ મકવાણા,સુરપાલસિંહ ભીખુભા જાડેજા, રવિરાજસિંહ સુખદેવસિંહ જાડેજા  દ્રારા  કાર્યવાહી કરવામા આવેલ છે

(9:28 PM IST)