તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
ગોંડલમાં માતા-પુત્રી માતાજીના ગરબા બનાવવામાં વ્યસ્ત

ગોંડલ : સૌરાષ્ટ્ર-કચ્છમાં માતાજીના નવલા નોરતાની તૈયારીઓ ચાલી રહી છે પણ માં શબ્દ આવે એટલે વિશ્વનો અનેક ગણો થાક ઉતરી જાય અને સુખનો સાગર પ્રાપ્ત થઇ છે. ગોંડલમાં દિકરી તેના માતા સાથે માતાજીના ગરબાની તૈયારીમાં મદદ કરતી નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
