<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

મોરબી જિલ્લાનું ધો. ૧૦ નું ૮૯.૧૩ ટકા પરિણામ ૧૧૩૯ વિદ્યાર્થીઓએ મેળવ્‍યો A1 ગ્રેડ

ગત વર્ષની સરખામણીમાં પરિણામમાં ૦.૩પ ટકાનો વધારો, જિલ્લાની ૪૩ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ

 

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૬: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૬માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર ક૨વામાં આવ્‍યું છે. જેમાં મોરબી જિલ્લાનું એકંદર પરિણામ ૮૯.૧૩ ટકા આવ્‍યું છે. ગત વર્ષ ૨૦૨૫માં મોરબી જિલ્લાનું પરિણામ ૮૮.૭૮ ટકા હતું, આમ આ વર્ષે પરિણામમાં ૦.૩૫ ટકાનો સુધારો જોવા મળ્‍યો છે.

પરિણામની આંકડાકીય માહિતી

મોરબી જિલ્લામાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે કુલ ૧૨૩૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧૨૧૬૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તે પૈકી ૧૦૮૪૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં સફળ રહ્યા છે.

ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓનું પ્રદર્શન

જિલ્લામાં વિદ્યાર્થીઓએ ઉત્‍કળષ્ટ દેખાવ કરતા મોટી સંખ્‍યામાં ઊંચા ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ગ્રેડ મુજબ માહિતી નીચે મુજબ છેઃ

A1 AsÑ ૧૧૩૯, A2 ગ્રેડÑ ૨૦૩૪, B1 AsÑ ૨૨૬૦, B2 ગ્રેડÑ૨૩૩૬, C1 AsÑ ૧૯૬૭, C2 AsÑ ૧૦૨૩, D AsÑ ૮૪

જયારે પરિણામ સુધારણાની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં ચ્‍૧ ગ્રેડ મેળવનાર ૯૧૮ અને ચ્‍૨ ગ્રેડ મેળવનાર ૪૦૫ વિદ્યાર્થીઓ છે.

શાળાઓનું પરિણામ

મોરબી જિલ્લાની ૪૩ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જ્‍યારે ૩૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી માત્ર ૨ જ શાળાઓ છે. રાહતની વાત એ છે કે ૦ ટકા પરિણામ ધરાવતી એક પણ શાળા મોરબી જિલ્લામાં નોંધાઈ નથી.

કેન્‍દ્ર મુજબ પરિણામ

મોરબી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્‍દ્રોના પરિણામની ટકાવારી જોઈએ તો સિંધાવદર કેન્‍દ્ર ૯૭.૧૯ ટકા સાથે સૌથી મોખરે રહ્યું છે. અન્‍ય કેન્‍દ્રોનું પરિણામ નીચે મુજબ છેઃ

મોરબી : ૮૮.૭૧%, વાંકાનેરઃ ૮૭.૧૨%, ટંકારાઃ ૯૪.૧૧%, જેતપુર (મચ્‍છુ): ૭૯.૮૮%,  સિંધાવદરઃ ૯૭.૧૯%,  હળવદઃ ૯૧.૦૨%, ચંદ્રપુર : ૮૮.૪૬%, ચરાડવાઃ ૭૯.૪૧%,  પીપળીયાઃ ૮૩.૭૭%, પીપળીયા રાજઃ ૯૫.૪૯. (૯.૧૩) :

: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૬માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર ક૨વામાં આવ્‍યું છે. જેમાં મોરબી જિલ્લાનું એકંદર પરિણામ ૮૯.૧૩ ટકા આવ્‍યું છે. ગત વર્ષ ૨૦૨૫માં મોરબી જિલ્લાનું પરિણામ ૮૮.૭૮ ટકા હતું, આમ આ વર્ષે પરિણામમાં ૦.૩૫ ટકાનો સુધારો જોવા મળ્‍યો છે.

પરિણામની આંકડાકીય માહિતી

મોરબી જિલ્લામાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે કુલ ૧૨૩૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧૨૧૬૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તે પૈકી ૧૦૮૪૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં સફળ રહ્યા છે.

ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓનું પ્રદર્શન

જિલ્લામાં વિદ્યાર્થીઓએ ઉત્‍કળષ્ટ દેખાવ કરતા મોટી સંખ્‍યામાં ઊંચા ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ગ્રેડ મુજબ માહિતી નીચે મુજબ છેઃ

A1 AsÑ ૧૧૩૯, A2 ગ્રેડÑ ૨૦૩૪, B1 AsÑ ૨૨૬૦, B2 ગ્રેડÑ૨૩૩૬, C1 AsÑ ૧૯૬૭, C2 AsÑ ૧૦૨૩, D AsÑ ૮૪ જયારે પરિણામ સુધારણાની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં ચ્‍૧ ગ્રેડ મેળવનાર ૯૧૮ અને ચ્‍૨ ગ્રેડ મેળવનાર ૪૦૫ વિદ્યાર્થીઓ છે.

શાળાઓનું પરિણામ

મોરબી જિલ્લાની ૪૩ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જ્‍યારે ૩૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી માત્ર ૨ જ શાળાઓ છે. રાહતની વાત એ છે કે ૦ ટકા પરિણામ ધરાવતી એક પણ શાળા મોરબી જિલ્લામાં નોંધાઈ નથી.

કેન્‍દ્ર મુજબ પરિણામ

મોરબી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્‍દ્રોના પરિણામની ટકાવારી જોઈએ તો સિંધાવદર કેન્‍દ્ર ૯૭.૧૯ ટકા સાથે સૌથી મોખરે રહ્યું છે. અન્‍ય કેન્‍દ્રોનું પરિણામ નીચે મુજબ છેઃ

મોરબી : ૮૮.૭૧%, વાંકાનેરઃ ૮૭.૧૨%, ટંકારાઃ ૯૪.૧૧%, જેતપુર (મચ્‍છુ): ૭૯.૮૮%,  સિંધાવદરઃ ૯૭.૧૯%,  હળવદઃ ૯૧.૦૨%, ચંદ્રપુર : ૮૮.૪૬%, ચરાડવાઃ ૭૯.૪૧%,  પીપળીયાઃ ૮૩.૭૭%, પીપળીયા રાજઃ ૯૫.૪૯. 

(12:05 PM IST)