News of Tuesday, 2nd June 2026
જામપરની સીમમાં મોરમ માટીનું ખનન : ૬ વાહનો કબ્જે

જામનગર : જામપર ગામની સીમ, મીઠડી ધારમાં બે અલગ-અલગ જગ્યાએ મોરમ (માટી) નુ જેસીબી વડે ગે.કા. ખનન કરી તેનુ ટ્રેકટરો મારફતે વહન થાય છે અને હાલ પણ આ પ્રવળતી ચાલુ છે.ઙ્ઘ તેવી હકિકત આધારે તપાસ કરતા જામપર ગામની સીમમાં આવેલ મીઠડી ધારમાં મોરમ (માટી) નુ જેસીબી મશીનો દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરી ટ્રેકટરો દ્વારા તેનુ વહન કરતા મળી આવેલ હોય જેથી આ બાબતે ખાણ ખનીજ વિભાગ મારફતે કાયદેસર કાર્યવાહી કરી રીપોર્ટ કરેલ છે. પકડાયેલ વાહન (૧) જેસીબી રજી નં.GJ 03 AT 9324 (૨) જેસીબી રજી.નં. GJ 37 S 0321 (૩) આશરે ૪ ટન મોરમ ભરેલ ટ્રેકટર રજી.નં. GJ 10 BG 3723 (૪) આશરે ૪ ટન મોરમ ભરેલ ટ્રેકટર રજી.નં. GJ 37 J 4983 (૫) આશરે ૪ ટન મોરમ ભરેલ ટ્રેકટર રજી.નં. GJ 37 B 0602 (૬) આશરે ૪ ટન મોરમ ભરેલ ટ્રેકટર રજી.નં. GJ 1 AQ 3385 છે. આ કામગીરી ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.એચ.જોષી પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી પો.સ.ઇ. એસ.વી.કાંબલીયા ASI જેસલસિંહ જાડેજા, ડાડુભાઇ જોગલ, દિપકભાઇ રાવલીયા, HC ખીમાભાઇ કરમુર, લાખાભાઇ પીંડારીયા, જેઠાભાઇ પરમાર, ગોવિંદભાઇ કરમુર, ભ્ઘ્ કિરપાલસિંહ ચૌહાણ, સચીનભાઇ નકુમ એક રી હતી
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
