તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Friday, 2nd October 2026
જામનગરમાં ઝાંખર પાટીયાથી પડાણા રોડ પર ખાણ ખનીજ વિભાગ દરોડા પાડી રોયલ્ટી ચોરી ઝડપી
બ્લેકટ્રેપ ખનિજ વહન કરતા 3 ડમ્પર અટકાવાયા: 1 ડમ્પર બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ વહન કરતો ઝડપાયો

જામનગરમાં ખાણ ખનીજ વિભાગની આકસ્મિક તપાસમાં રોયલ્ટી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ઝાંખર પાટીયાથી પડાણા રોડ પર તપાસ હાથ ધરાઈ હતી. તો . 2 ડમ્પરમાં રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ માલ મળ્યો હતો . આશરે રૂ.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખાણ ખનીજ વિભાગે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી છે
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
