<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની પધરામણી: દુકાળની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ફરી ખુશીની લહેર

ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ: મેવાસા, ગુંદા, ઘુમલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની પધરામણી થવા પામી છે. ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો છે મેવાસા, ગુંદા, ઘુમલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાણવડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી જમાવટ થવા પામી છે. દુકાળની ભીતિથી ચિંતિત ખેડૂતોમાં ફરી ખુશીની લહેર ફરી વળી છે.

 

(6:53 PM IST)