તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
દ્વારકાધીશ મંદિરના દશૅને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહનલાલ યાદવ

દ્વારકા:દ્વારકાધીશ મંદિરના દશૅને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહનલાલ યાદવ આવ્યા હતા.જિલ્લા કલેકટર રાજેશકુમાર તન્ના,જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા,
ડેપ્યુટી કલેકટર યશવંત ગઢવી, દ્વારકાધીશ મંદિર વહીવટદાર હિમાંશુ ચૌહાણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું દેવસ્થાન સમિતિના સરકારના પ્રતિનિધિ ટ્રસ્ટી રમેશભાઈ હેરમા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ મંદિર તથા પૂજાથી મુખ્યમંત્રી મોહનલાલ યાદવ ભાવવિભોર થયા હતા.(અહેવાલ:વિનુભાઈ સામાણી,તસવીર:દીપેશ રામાણી- દ્વારકા)
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
