તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
અમરેલીના રબારીકા ગામમાં સિંહનો વૃદ્ધ પર હુમલો
ઘરની બહાર સુતા હતા ત્યારે હુમલામાં વળદ્ધ રવજીભાઈને માથાના ભાગે ઈજાઃ બનાવને પગલે ગામમાં ભયનો માહોલ

અમરેલી તા.૨૦: અમરેલી જિલ્લાના રબારીકા ગામે સિંહનો વળદ્ધ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગામના રવજીભાઈ ઘરની બહાર સુતા હતા તે દરમિયાન સિંહે અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં વળદ્ધ રવજીભાઈને માથાના ભાગે ગંભીર ઈર્જાં પહોંચી છે. તાત્કાલિક સારવાર માટે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. વન વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
