તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
ચોટીલામાં દીપડો દેખાતા ફફડાટ:ઝીંઝુડા હિલ પર દીપડો લટાર મારતો હોય તેવો વીડિયો વાયરલ
ઠાંગા વીડી વિસ્તારમાં દીપડો દેખાયાનો દાવો કરાયો: ડુંગરાળ વિસ્તારમાં દીપડો ફરતો મોબાઈલમાં કેદ થયો

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં દીપડો દેખાતા ફફડાટ ફેલાય છે. ઝીંઝુડા હિલ પર દીપડો લટાર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે . ઠાંગા વીડી વિસ્તારમાં દીપડો દેખાયાનો દાવો કરાયો છે. ડુંગરાળ વિસ્તારમાં દીપડો ફરતો મોબાઈલમાં કેદ થયો છે. દીપડાના વીડિયોથી આસપાસના ગામોમાં ભયનો માહોલ છે. ખેડૂતો અને માલધારીઓમાં ચિંતાનો માહોલ છે. રાત્રે ખેતરોમાં જતાં લોકોમાં ભયની લાગણી ફેલાઈ છે. વન વિભાગ સતર્ક બને તેવી સ્થાનિકોની માંગ છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
