News of Friday, 2nd October 2026
ખંભાળીયાઃ પૂ. રોહીદાસજીની જન્મજયંતિ નિમિતે ગ્રાન્ટ ફાળવતા સન્માન

ખંભાળીયા : સંત શિરોમણી રોહીદાસજીની જન્મ જયંતી નિમિતે રાજય સરકારે ર૩૦ કરોડ રૂપિયા ફાળવતા દ્વારકા જિલ્લાના અનુસુચિત જાતિના આગેવાનોએ મુખ્યમંત્રી તથા મંત્રીઓનું સન્માન કરી આભાર માન્યો હતો. (તસ્વીર - અહેવાલ : કૌશલ સવજાણી -ખંભાળીયા)
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
