તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
કેશોદ પીવીએમ સાયન્સ કોલેજ ની ટીમ રાજસ્થાન ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી દ્વારા યોજનાર સોફ્ટબોલ ટુર્નામેન્ટ માં ભાગ લેશે
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઇન્ટર કોલેજ સ્પર્ધામાં વિજેતા બનતા

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૮: ભક્ત કવિ મહેતા યુનિવર્સિટી (જુનાગઢ) દ્વારા યોજાયેલ ઇન્ટર કોલેજ સોફ્ટબોલ ટુર્નામેન્ટમાં કેશોદ ની પી. વી એમ. સાયન્સ કોલેજ ની ટીમ વિજેતા બની કેશોદ નું ગૌરવ વધારેલ છે.
પી.વી.એમ. સાયન્સ કોલેજ ની ટીમ માંથી પસંદગી પામેલ ખેલાડીઓ આગામી દિવસોમાં રાજસ્થાન ખાતે યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સોફ્ટબોલ ટુર્નામેન્ટમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નું પ્રતિનિધિત્વ કરશે. આ અંગે નવ જેટલાં પસંદગી પામેલ રમતગમત જગતના તારલાઓ..
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
