News of Friday, 6th November 2026
દીવાળીના પર્વે કાગવડનું શ્રી ખોડલધામ મંદિર ઝળહળી ઉઠ્યું
મલ્ટી કલર લાઈટિંગથી સમગ્ર મંદિર પરિસર નયનરમ્ય બન્યું :દર્શનાર્થીઓ માટે બે વિશાળ આકર્ષક રંગોળીઓ પણ બનશે.

દીવાળીના પર્વે કાગવડનું શ્રી ખોડલધામ મંદિર ઝળહળી ઉઠ્યું છે . મંદિર પરિસરમાં આકર્ષક અને દિવ્ય લાઈટિંગનો ભવ્ય શણગાર કરાયો છે. મલ્ટી કલર લાઈટિંગથી સમગ્ર મંદિર પરિસર નયનરમ્ય બન્યું છે . દર્શનાર્થીઓ માટે બે વિશાળ આકર્ષક રંગોળીઓ પણ બનશે. દિવાળી અને નૂતન વર્ષમાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા છે . દરરોજ 300 થી વધુ સ્વયંસેવકો દર્શનાર્થીઓની સેવા માટે ખડેપગે.રહેશે
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
