તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં 282 ક્વિન્ટલ કાચી કેરીની આવક :જાણો 20 કિલોનો કેટલો ભાવ બોલાયો : જુઓ સંપૂર્ણ યાદી
કાચી કેરીનો નીચો ભાવ 1000 રૂ. અને ઉંચો ભાવ 3 હજાર રૂપિયા બોલાયો:આજે 282 ક્વિન્ટલ કાચી કેરીની આવક યાર્ડમાં થઇ

જૂનાગઢ :ફળોનો રાજા ગણાતી કેરીનું આગમન રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાં ધીરે-ધીરે શરૂ થઇ ગયું છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં કાચી કેરીની આવક જોવા મળી છે. આજે કાચી કેરીનો નીચો ભાવ 1000 રૂ. અને ઉંચો ભાવ 3 હજાર રૂપિયા બોલાયો છે. આજે 282 ક્વિન્ટલ કાચી કેરીની આવક યાર્ડમાં થઇ છે.


(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
